Gujarati Quote in Poem by Bhavna Jadav

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શુ હું એક શક્તિ?
***************

નારી એટલે શક્તિ આ વાત કેવી સૂફીયાણી
વાત કેવી જોને કરે જગ મા ખોટેખોટી

કરે ગુલામી જે પતિ ના પરિવાર ની
એ કહેવાય નારી સમજુ ને શાણી

ખુદના સપના ને જીવનના ખૂણે ધરબી
ગર્વ એણે પરિવાર ની જવાબદારી જાણી

લાગણીઓ ને કલ્પનાશક્તિ એનામાં ઘણી
છતાં પતિ ને જ શ્રેષ્ઠ મુખે એવી એની વાણી

એનો પરિવાર જમેં ભરપેટ પુરણપોણી
માટે ભૂખ નય કહીને પીવે ખાલી પાણી

કોરી આંખે ગરે ભલે અશ્રુ સરવાણી
છતાં હસ્તી સહુએ મો પર પિછાણી
ભાવના જાદવ..(ભાવુ)
..............................મિત્રો હેપી વુમન્સ ડે ..!

Gujarati Poem by Bhavna Jadav : 111356630
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now