તુ અને તારી વાતો.....
મારો તો રોજ નો અે જ ઘટમાળ છે
તારૂ મુખ જોઈને થતી મારી સવાર...
તારૂ જ મુખ જોઈને થતી મારી રાત....
મારો તો રોજ નો એ જ ઘટમાળ
તારા થી જ રીસાવુ ને....
તારા થી જ માનવું....
મારો તો રોજ નો એ જ ઘટમાળ
તારા ઘર ની બાર જવા થી લય
તારા આવાની જોવાતી રાહ....,
મારો તો રોજ નો એ જ ઘટમાળ....!
મારુ તો તારા માં અને તારા માટે જીવવું...,
મારો તો રોજીંદો એ જ ઘટમાળ....
Nilam Monik Vithlani