Gujarati Quote in Song by Jainish Dudhat JD

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#પતંગ

ઉડે છે પતંગ મારી બસ તારા માંઝાથી
મારા જેવો પ્રેમ નહીં થાય ક્યારેય કોઈ રાંજાથી,

હિર થી પણ સુંદર છે તું કિંમતી છે હીરા જેવી,
પ્રેમની છે ચાહત તારી ઇશ્ક ના ફકીરો ની.....

#translated
#aaja_maahi

Gujarati Song by Jainish Dudhat JD : 111356307
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now