તારા વિના અહીં તો છે ધુમ્મસ ફક્ત બધે,
તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને !......
આખા દિવસની યાદને ભેગી કરી…સાંજને પલાળું….
રાતે…
સપનામાં તું સતાવે ને….હું દરીયાના હપ્તા ભરું…..
સાંજ થતાં ઈચ્છાઓ ઘર ભેગી થાય છે ...
જોઈએ રાતમાં સપનાઓ શું કરે મારા મનમાં ..