Gujarati Quote in Poem by Ink Writer

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Kite

પતંગ ની જેમ ઊડવું છે મારે....

ઉડવું છે આકાશ માં
બધાં સપના પુરા કરવા

પવન ની વિરૂદ્ધ પણ ઉડતા શીખવું છે
મુશ્કેલી માં પણ અડગ રહેવું છે

દોર તો મારા જ હાથ ના રાખવી છે પતંગ ની
મારી જીંદગી ની દોર એમજ મારે રાખવી છે મારી પાસે ...

Gujarati Poem by Ink Writer : 111355923
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now