Gujarati Quote in Poem by અંશતઃ. ગોસાઇ ભરતવન

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માં તારા ચુંબનની શું વાત કરું,

મારા કોમળ ગાલ પર વહાલભર્યો તારા હોઠનો સ્પર્શ!
હું ચાલતા પડતો અને રડી પડતો ત્યારે ખોળામાં લઈ પગ મારો ચુમતી ત્યારે લાગતું કે મલમ મળી ગયો ઘાવને.

પછી પ્રેમથી પૂછતી "સારું થઈ ગયું ને બેટા.??"
હું હસતો માથું હલાવતો ફરી ફળિયામાં દોડી જતો.

માં હવે મને એવું કોઈ ચુંબન આપને આ મારા દુનિયાદારીના ઘાવ ને તારા મલમનો સ્પર્શ કરવા ને માં...એ ..માં...

#ચુંબન

Gujarati Poem by અંશતઃ. ગોસાઇ ભરતવન : 111355513

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now