#ચુંબન
તારાં હોઠોનું એ મિલન..
અચાનક પડેલા વરસાદ ના બિંદુની ઝલક..
મખમલીએ હોઠો સાથેની મુલાકાત મને અપાવે સાથ.
મારાં રગોરગમાં પડે કરન્ટની માયા...
તારા મારા હદયમાં એ વહેતી ધારા..
તારી સાથે મને કરાવે નવી કાયા. ..
મને મળી તારા પ્રેમની છાયા...
સમયની આ કેવી માયા..
જયાં હું ને તું એક થયાં.
શજનીના રંગમાં સાજનને સઁગ થયાં
©gp