Gujarati Quote in Motivational by Jeet Gajjar

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નશીબ થી રમવા બેઠા રમત ને,
સમયે જીંદગી ને હરાવી દીધો.
બહુ મુશ્કેલ હતું હાર સ્વીકારવું,
છતાં બાજી હારી ઘણું શીખી ગયા,
ખોયું ઘણું આ જીંદગી ની રમત માં,
પામવાની આશાએ ઘણું ખોઈ બેસ્યા,
હજુ જીતવા ની તમન્ના છે ઘણી,
એક આશાએ હજુ રમી રહ્યા છીએ.

જીત

Gujarati Motivational by Jeet Gajjar : 111355405
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now