English Quote in Quotes by Chintan n

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવન પ્રત્યેની આપણી મોટામાં મોટી અને તદ્દન ભ્રમ પણ કહી શકાય તેવી,માન્યતા અને મહેનત એટલે, દરેક પરિસ્થિતિ ને આપણી મરજી પ્રમાણે બેલેન્સ કરવી.. એ... જે આજ સુધી કોઈ કરી શક્યું નથી...... છેલ્લે પછી આપણે જ પરિસ્થિતિ ને અનુરૂપ થવું પડે છે....
chintan, yoga practice

English Quotes by Chintan n : 111355336
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now