Gujarati Quote in Whatsapp-Status by Hir

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારું મને અચાનક મળવું
યાદ છે મને
તારું પાછું અચાનક
ચૂપ થઈ જવું
પાછું બોલવું
પાછું ચૂપ થઈ જવું
પાછું બોલવું
અને વળી પાછું
ચૂપ થઈ જવું
યાદ છે મને
શું તમારું મને
પછી વાત કરશો
નું વચન યાદ છે તમને?

Gujarati Whatsapp-Status by Hir : 111355218
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now