Gujarati Quote in Religious by Bhavna Bhatt

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*મારાં હદયમાં*
આ દુનિયામાં બધેજ છળ છે, માઈ ભક્ત રમેશ ભાઈ દેતા સાચી સમજ,
એમનાં હૃદયમાં ચેહર મા છે. બતાવે સાચો માર્ગ સમજો.

બોલાવું , ને આવે દોડતા માવડી,
એવીયે કોઈ પળ નથી ભૂલું માવડી.

ના ગમતી વ્યર્થ વાતોમાં જાય છે,
ગમશે જ્યારે ચેહર મા તમે સમક્ષ હો.

સંવાદ છે નકામો, આ દુનિયામાં,
આંખો ખુલે દર્શન ચેહર મા તમારા હોય.

રીબાય સત્ય અહીં, એક તમારો આધાર માવડી,
જ્યાં જૂઠનું પડળ રચાયું, સાચી વાત જાણનારા તમે માવડી.

આતમ તો એક બિંદુ, આધાર તમારો માવડી,
એ બિંદુમાં ભળીને ચેહર મા તમને ભજવા છે માવડી.

ચેહર મા ને જાણી લીધા હવે બીજું જાણવું જરૂરી નથી,
સાચી ભાવનાઓ થી રીઝાતા તમે ચેહર માવડી..
ભાવના ભટ્ટ અમદાવાદ...

Gujarati Religious by Bhavna Bhatt : 111355154
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now