*ટ્રમ્પ :* ભાઈ મોદી, તમે તો મને કીધુ'તું કે 70 લાખ માણસો મને આવકારવા અમદાવાદ રોડ ઉપર ઉભા હશે...... !!!
*મોદી :* હા, કીધુ'તું અને આવ્યા પણ હતા....
*ટ્રમ્પ :* પણ મને તો માંડ 1 લાખ જેટલા જ માણસો દેખાયા....
*મોદી :* હા તમારો, 1 ડોલર એટલે અમારા, 70 રૂપિયા, એમ અમારો 1 માણસ એટલે તમારે 70 અમેરિકન ગણવાના ભઈલા...!!!
🤣😜😝🤫🤣
good evening