આસું ના બુદો નો ખજાનો પાપંણો નીચે હમેશા છુપાવી રાખજો હર કોઈ શખ્સ કઈ કાયમ હૈયા ધારણ નથી હોતા શબ્દો મારા ચુપકીદી માથી ડોકીયું કરી ના શકયા કેહવાય છે મૌન ની ભાષા નુ વ્યાકરણ હોતું નથી કણસ્યા કરવુ અદંરો અદંર એમાં શુ મઝા પડે સ્મશાન ના રસ્તે વાટ જોતુ મરણ હોતું નથી આચંકો આવે ને બધું વિખરાઈ જતું હોય છે અચાનક થયેલા સવૅનાશ નુ કોઈ ચોક્કસ ઉદાહરણ હોતું નથી મળે છે કયારેક અસરકારક દવાઓ ..મીનુ ના ઘા વગર થયેલા હદંય ને લોહી લુહાણ થવાનું કારણ હોતું નથી .. મીનુ