#અભિવ્યક્તિ
વાહ લાવ્યા સરસ શબ્દોની જોડ.
મારે માટે તો મનના વિચારમાં રચાય છે કોડ.
તો પણ તું ક્યારેક તો મને શોધ.
જ્યારે કળયુગમાં માં હું તને મળું રોજ.
તું શાને કરે છે લોકોની ખોજ.
મનમાં જ સમાયેલા છે તારા ને મારા સવાલોની તોડ.
જિંદગી જીવવા માટે તું મરે છે રોજ
ક્યારેક તો પોતાની અભિવ્યક્તિ ને તું મારી સામે મોડ.
મને પણ ખબર પડે તારાં મનની સરખામણીની દોર.
સમજ આવે છે સમયની વાત જે અભિપ્રાયમાં મેળ.