રસ્તા ઓ જયા જયા મળતા હશે આપણા ત્યાં ત્યાં મેળાપ થયા હશે આપણા રસ્તા ને કહુછુ જતાં હોય જો કોઈ આપણા તો યાદ અપાવજો સબંધ આપણા ની પ્રેમ ની વાતો નીકળતી હશે અકસર મીત્રો ની ભીડ માં વખાણતા હશે સૌ મિલન આપણા નજર જયાં જયાં ઠારુ છુ ત્યાં ત્યાં નજરે ચઢે છે વીતેલા સબંધ આપણા ખબર નથી કે તેમને યાદ છે કે નહીં સબંધ આપણા બદલતા સમય ના સથવારે બદલાઈ ગયા સબંધ આપણા... મીનુ