Gujarati Quote in Shayri by Dr. Ranjan Joshi

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#અભિવ્યક્તિ

અભિવ્યક્તિના આંગણે આજે શબ્દો આવ્યા છે
જિહ્વા સંગે હૃદયને પણ તે સાથે તેડી લાવ્યા છે.
આજ મળે જો નયન બેયના થાય કેવી કારીગરી
શુષ્ક ધરા પર યુગો પછી જો લીલા કૂંપળ આવ્યા છે.
- ડૉ. રંજન જોષી

Gujarati Shayri by Dr. Ranjan Joshi : 111354469
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now