Gujarati Quote in Thought by Suraj

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કવિતા બનાવવી નથી પડતી તમે સામે આવો તો આપો આપ કવિતા બની જાય છે.... તમે હસો ને તો શબ્દો એનુ સ્થાન આપો આપ લઈ લે છે... તમે બોલે ને તો લય આપો આપ આવી જાય છે.... તમારો અવાજ સાંભળીને હ્રદયની અભિવ્યક્તિ એમજ છલકી જાય છે.... આંખોના ભાવ કવિતામા ટપકવા લાગે છે... લાગણીઓ તાલમા નૃત્ય કરે છે.... બસ અને આખુ વનરાવન તમારા મય બની જાય છે... ને મારી કવિતા મારા દિલેથી કાગળ પર અવતરણ કરે છે.... #અભિવ્યક્તિ

Gujarati Thought by Suraj : 111354465
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now