Gujarati Quote in Poem by Rutambhara Thakar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#અભિવ્યક્તિ
મળીએ ત્યારે આંખોમાં હરખ,
અને છુટા પડતી વખતે આંખોમાં
થોડુંક ઝાકળ.....!
બંન્ને વખતે ,આંખ જ અવ્યક્ત અભિવ્યક્તિની સહજ પરીભાષા...!
આંખોની અભિવ્યક્તિએ શબ્દ થાય મૌન....!
આંખ વ્યક્ત કરતી એક બોલકુ
મૌન...!
-ઋતંભરા વિશ્વજીત
-ઋત્વિશ્વ

Gujarati Poem by Rutambhara Thakar : 111354451
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now