Gujarati Quote in Microfiction by Hitarthi Dhebar

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હવા કહે"ચાલને, ઉંચેરા આકાશમાં પરફોર્મન્સ આપવાને જાઉં!"
સાંભળ્યું છે કે હવે તો વાદળ પણ કહે છે "વાઉ"
વાંકી ચૂંકી ભમર મારી આમતેમ ફેરવું ત્યાં સંધ્યાનો ઉતરી જાય તાવ,
ને પાછું પેલું વાદળ કહે"વાઉ"...

Gujarati Microfiction by Hitarthi Dhebar : 111354401
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now