Gujarati Quote in Poem by Kanzariya Hardik

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શોધું છું


સમય ને છોડી ને સદી ઓને શોધું છું

ભાષા ના સાર દ્વારા મનુષ્ય ના ચરિત્ર ને શોધું છું

મનુષ્ય માં રહેલી જીવન જીવવાની કળા ને શોધું છું

સફળતા ને છોડી ને નિષ્ફળતા ના કારણ ને શોધું છું

રત્રી માં રહેલી પ્રેમ ની લાગણી ને શોધું છું

સુખ માં હંમેશાં દુઃખ ને શોધું છું

દુઃખ માં હંમેશાં સુખ ને શોધું છું

જે થવાનું છે ખબર છે છતાં

સફળતા ને હું ગતિ માં શોધું છું

હું કેટલો સ્વાથી છું

ભગવાન ને પણ હંમેશા આપતી માં શોધું છું


લેખક
hardik

Gujarati Poem by Kanzariya Hardik : 111354309
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now