"પ્રેમ ની PhD" by Nish
28. પ્રેમ એટલે અજાણતા ...
અજાણ્યો ચેહરો નાં જાણે ક્યારે પોતાનો થઈ ગયો.
એકલો હતો હું ક્યારેક, હવે કોઈ એક નો થઈ ગયો.
Fun fact :
એવું નથી કે પ્રેમ અજાણ્યા લોકો થી જ થાય છે.
પણ હા એટલું નક્કી કે અજાણતા જ થાય છે.
#nish
#premniphd
સાચા પ્રેમ ની સાચી વાતો દરરોજ.. Follow કરો જેથી એક પણ વાત miss ના થાય...