*સંપ માટી એ કર્યૉ*
*ને ઈંટ બની*
*ઈંટો નુ ટોળુ થયુ*
*ને ભીંત બની*
*ભીંતો એક બીજાને મળી*
*ને ” ઘર ” બન્યું....*
*જો નિર્જીવ વસ્તુઓ પ્રેમ અને લાગણી સમજતી હોય*
*તો આપણે તો માનવી છીએ*
*સહુ ને ભેગા કરવાની તાકાત પ્રેમમાં છે*
*અને સહુને નોખા કરવાની તાકાત વહેમમાં છે*
*🌸ખુશ ખુશાલ મોર્નિંગ🌸*