બોર્ડ એકઝામ .
*Best of luck* આપણા ગ્રુપ ના
બધા જ *દીકરા - દીકરી* ઓને ખુબ ખુબ શુભેચ્છા 💐💐
આખા વર્ષની અથાક મહેનત વડે જે બધું સમજ્યા એ બધું જ પરીક્ષાખંડમાં યાદ આવતું જાય અને
કલમ સડસડાટ ચાલે.
*માતાપિતાનું* નામ રોશન કરો એવી
તમામ પરીક્ષાર્થીઓને મારા વતી *ખૂબ ખૂબ શુભેચ્છાઓ*
💐💐💐💐💐💐