તારી યાદ આવી આજે અનાયાસે
આંખોમાંથી સરી પડ્યા આંસુ અનાયાસે
તારાથી વિખુટા પડ્યાનું ભાન થયું અનાયાસે
તારું એ મોઢું ફેરવી લેવું અનાયાસે
મારું એ વાતોમાં કહિ દેવું અનાયાસે
મારા પ્રશ્નાો પુછી લેવા અનાયાસે
તારા ન વિચારેલા જવાબો અનાયાસે
મારી દુવામાં તારું નામ અનાયાસે
મારી વાતોમાં તારી યાદ અનાયાસે
તારા નામના સ્મરણો અનાયાસે
તારી આંખના સરયા મોતી અનાયાસે
તારું એ નાની વાતોમાં રીસાવું અનાયાસે
મારું એ મોટા બહાને મનાવું અનાયાસે
આપણો એ ખુબ પ્રેમ હોવો અનાયાસે
તે છતાં આપણું વિખુટું પડવું અનાયાસે
Always aman (poems of aman)