હે શ્યામ
તું આવે તો રંગાઈ
જાવ તારા રંગ માં
આ બેરંગી જીવન માં
ઉમેરી દવ રંગ તારા
સંગ માં
હે શ્યામ
તું આવે તો
પિચકારી ભરું
કેસૂડાં ના જલ ની
થોડી ભીંજાવું હું
થોડી ભીંજાવું તને
હું અબીલ, ગુલાલ
ના રંગ માં
હે શ્યામ
તું આવે કે ના આવે
હું તો રંગાવું તારા
રંગ માં