Gujarati Quote in Blog by SUNIL ANJARIA

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોરોના વાઇરસ નું વાંચતાં1996 માં સુરતમાં પ્લેગ ફાટી નીકળેલો તે યાદ આવ્યું. કેટલા ને , સુરતીને પણ યાદ છે?
એ વખતે ખૂબ ગંદી ગટરો ખોદી મરેલા મોટા ઉંદરો કાઢી અને એવી તો સફાઈ કરી કે બીજે વર્ષે એ ગુજરાતનું સહુથી સ્વચ્છ શહેર બન્યું.
Even હીરાઘસુઓનું તેમના વતન mas exodus થયેલું. અને કેટલાક ગામ માં હીરાઘસુ પાછો આવે તો એને ગામવાળા પાદરે થી જ પાછો કાઢતા. ત્યારે બિહારીઓ ત્યાં નહોતા.
અમારાં કલીગ એક ઓફિસર ને ત્યાં સવારે ગુજરાત મેઇલમાં એના નણંદ નણદોઈ બાળકો ટપકી પડ્યાં. નણંદ તરત ઘરમાં ચા બનાવવા દોડી. ભાભીએ હરખાવાને બદલે 'તમે ચેપ ફેલાવશો. બહાર બેસો' કહી દીધેલું. ન ગમવા સિવાય.
પ્લેગની કહેવાતી એન્ટી ડ્રગ 200 રૂ. ની 5 ગોળી મેં લીધેલી! પાણીમાં નાખવાની ક્લોરીન ની અલગ. માસ્ક ને એવો હાઉ સુરતમાં તો ખૂબ થયેલો. બે મહિનામાં બેસી ગયો.

Gujarati Blog by SUNIL ANJARIA : 111353700
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now