નાનકડી આ કડી
નાનકડી આ કડી સમજવી બહુ અધરી,
બે શબ્દો થી મળાય છે , સમજવી બહુ અધરી.
વેદ અને પુરાણ માં લખાયેલી છે ,
જીવનનો મમૅ સમજાવે છે.
કડી કડીથી બને છે કાવ્ય,
મનુષ્યનું જીવન ધડે છે.
બે શબ્દો ની વાત મનુષ્યના દ્વારા ખોલે છે ,
લેખકો દ્વારા રચાય છે , જીવનની અદભૂત કળા.
બસ , નાનકડી આ કડી સમજવી બહુ અધરી.
લેખક
kanzriya hardik