તું છે મહાન... તું છે મહાન....
તું છે રચના કરનાર
તું છે કાગળ ને ઉપસાવનાર......
તારી શક્તિ દુનિયા માં છે પ્રચલિત
યુગો યુગો થી કરાય છે તારી પૂજા...
લેખક ની છે તું પ્રીય
તારા દ્વારા લખાય છે શ્ર્લોકો અને ગ્રંથો.....
માનવી ને બદલવાની છે તારા માં શક્તિ
તારા લખેલા શબ્દો ધણું કહી જાય છે...
લેખક ના વિચારો ભગવાન સુધી પહોચાડે છે
નામ છે તેનું માત્ર ત્રણ અક્ષર નું.....
તે ઓળખાય છે કલમ તરીકે
બસ હું એટલું કહેવા માગું છું.....
તું છે મહાન... તું છે મહાન ....
લેખક
kanzriya hardik