Gujarati Quote in Poem by Jatin Lad

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ તરફ એક પગલું એટલું મોઘું પડયું છે,

દરિયો ભરી મારે રડવું પડયું છે.

સમય તો હતો વસંતનો ને,

પાનખરની જેમ મારે ખરવું પડયું છે.

પ્રેમ હોય છે આત્માનું મિલન પણ,

શીશાની માફક મારે તુટવું પડયું છે.

કયાં શોધું હવે એ દુનિયાદારી,

પામવા તુજને મારે દર-દર ભટકવું પડયું છે.

એવો હવે સમય નથી કે તું મળે,

જોવા એ ચહેરો મારે વર્ષો તરસવું પડયું છે.
JL
#ચહેરો

Gujarati Poem by Jatin Lad : 111353597
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now