એક માસુમ સો ચહેરો દિલ મા સમાયો
જાણે ચાંદ આકાશ માંથી જમી પર આવ્યો
આંખો જાણે એની કાજલ થી ઉબરાયો
ગાલો જાણે ફૂલ જેમ ખીલેલી
એક માસુમ સો ચહેરો દિલ મા સમાયો
એની નાક ની નથની તારા થી ભરેલી
કાન ની બુટ્ટી એની સૌથી સવાયી
એક માસુમ સો ચહેરો દિલ મા સમાયો
માથે પરી નો તાજ પહેરાયો એવી લાગે
ગરદને હાર ની જમાવટ થયેલી લાગે.
એક માસુમ સો ચહેરો દિલ મા સમાયો
એક માસુમ સો ચહેરો દિલ મા સમાયો
#ચહેરો