એક ચહેરો
હસતો જોયો,
ચહેરા પર નવું
તેજ અનોખુ,
આંખોની ભાષા
હોઠો કહી દેતી,
એની વાળની લટ
સુંદરતા વધારતી,
હતો દુનિયા માટે
એ આમ ચહેરો,
મારા દિલને તો
ઘબકાવતો ચહેરો,
લલાટે ચમકે "બિંદી"
હોઠે લાલી સુંદર,
મારા સપનાનો હતો
એ શ્વાસ, એનો ચહેરો,
બસ મારા હૃદયમાં
હવે ખુદા થયો તારો એ
"ચહેરો"
બિંદીયા
#ચહેરો