#ચહેરો
દર્પણ
ખુદ ની ખોજ માં રોજ નીકળતો તું એકવાર દર્પણની મુલાકાત કરતો તું ચલ
શું શોધે છે તું આ દુનિયામાં તારા દર્પણ પ્રતિબિંબની આંખમાં જોતો તું ચલ
નથી ચાહનારું તારા જેટલું તુજને કોઈ પોતાની પ્રસન્નતા ખાતર પોતાને જ પ્રેમ કરતો તું ચલ
હતાશ #ચહેરા પર એક હસી આપી પોતાની છબી તું બદલતો ચલ
બદલતાે ચલ... DJC ✌️