જ્યારે તુ જુએ છે મને ,
ત્યારે તારો ચહેરો કેટલું કહી દે છે મને,
જ્યારે તું સાંભળે મને ,
ત્યારે તારો ચહેરો કેટલુ કહી દે છે મને ,
જ્યારે તું કહે છે મને ,
ત્યારે તારો ચહેરો કેટલું જુએ છે મને ,
આ બધી કરતા પણ ,
જ્યારે તું જુએ છે મને ,
ત્યારે કેટલું લાગી જાય છે મને..
#ચહેરો