Gujarati Quote in Blog by Naresh Mistry

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🌟
*કુટુંબ સભા કરો..*

એકબીજાંને સમજો.
મનનું મૂકો.
હું રિસાયો.
તમે પણ રિસાયા.
*તો પછી આપણને મનાવશે કોણ ?*

આજે જે તિરાડ છે.
કાલે તે ખાઈ બની જશે.
*તો પછી તેને ભરશે કોણ ?*

હું મૌન.
તમે પણ મૌન.
*તો પછી આ મૌનને તોડશે કોણ ?*

નાની-નાની વાતોને દિલથી જો લગાવીશું.
*તો પછી સંબધ નિભાવશે કોણ ?*

છુટાં પડીને દુઃખી હું
અને દુઃખી તમે પણ,
*તો વિચારો ડગલું આગળ વધશે કોણ ?*

ના હું રાજી.
ના તમે રાજી.
*તો પછી માફ કરવાની મોટાઈ દેખાડશે કોણ ?*

યાદોનાં ગમમાં ડૂબી જઈશું હું અને તમે.
*આપણને ધૈર્ય આપશે કોણ ?*

એક અહં મારો.
એક તમારી અંદર પણ.
*તો પછી આ અહંને હરાવશે કોણ ?*

જિંદગી કોને મળી છે હંમેશાં માટે.
*તો પછી આ વાતને વાગોળવા માટે અહીં રહેશેે કોણ ?*

આપણાં બન્નેનાં ચાલ્યા ગયાં પછી.
*આ વાત ઉપર પસ્તાવો કરશે કોણ ?*

*એટલે જ*
એક બીજાનું માન રાખો.
ભૂલોને ભૂલી જાવ.
ઈગોને એવોઇડ કરો.
*જિંદગી જેટલી બચી છે, હસતાં-હસતાં પુરી કરો.*

*નમ્ર વિનંતિ છે* : એકવાર નહીં, પણ વારંવાર વાંચજો. જીવનમાં ઉતારવા લાયક વાત છે :

આનાં માટે દરરોજ રાત્રે કુટુંબ સભા કરવી જોઈએ !

Gujarati Blog by Naresh Mistry : 111353042
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now