Gujarati Quote in Poem by Dt. Alka Thakkar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#સ્વતંત્રતા

આવો બાળકો આપણે પંખી થઈને
આઝાદીના ઓજસ થઈને


શાંતિનો સંદેશો આપવા જગ ને
જગ માં ફરીશું શાંતિ - દૂત થઈને


પછી ઉડીશું મુક્ત ગગને
પવન ની લહેરખી થઈને


આપણે લહેરાવીશું તિરંગો ઝંડો
ભારતમાતા ના બાળક થઈને

Gujarati Poem by Dt. Alka Thakkar : 111353004
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now