Gujarati Quote in Shayri by Herat Virendra Udavat

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"મારી રચનાઓમાં તને સ્થાન આપું છું,
તારા હુસ્નને શબ્દોથી મઢીને કવિતા નામ આપું છું,
શબ્દો મારા ઉપાડીને જોઈ લેજે,
કેટલો "અદબથી" રૂઆબ રાખુ છું.
આંખોના પલકારે ભલે તુ બધાને કાયલ કરે,
પણ "ઘાયલ" તને કરવા,
હું કાગળ, કલમ ને સ્યાહી એવા ત્રણ હથિયાર રાખું છું...! "

Gujarati Shayri by Herat Virendra Udavat : 111352926
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now