"પ્રેમ ની PhD" by Nish
27. પ્રેમ એટલે એકરૂપતા ...
પ્રેમ ની શરૂઆત ભલે affection થી થાય છે.
પણ ટકાવા એને જે compatible થાય છે.
ફક્ત એ જ પ્રેમમાં successfull થાય છે.
Fun fact :
Affection can make relation. But you have to compatible with each other to sail relationship.
#nish
#premniphd
સાચા પ્રેમ ની સાચી વાતો દરરોજ.. Follow કરો જેથી એક પણ વાત miss ના થાય...