એક ફરિયાદ છે એ મારી,
કેમ નહીં સંભળાય એને વાત મારી,
માનુ છું ભુલ મારી હતી,
પણ માફી બી તો માંગી હતી,
હા જાનુ છું તારી છે નારાજગી,
પણ મનાવવા માટે તો બાકી રાખવો હતો રસ્તો કોઈ,
છે તુ મારી ફ્રેન્ડ સારી,
એટલે જ તો નથી સહાતી દૂરી આ તારી,
આવે આંખો માં આશુ જયારે આવે યાદ તારી,
પ્લીઝ માફી માંગુ છું મે સામે તારી,
માફ કરી અપનાવી લે એવી એક આશ છે મારી...!✍✍✍
લી.દિવ્યાંગ ચાવડા...✍