પ્રેમની વ્યાખ્યા
પ્રેમ એટલે સ્વતંત્રતા નો સ્વતંત્ર અનુભવ.
પ્રેમ એટલે બધા બંધનોમાંથી મુક્ત થયા પછી અનુભવાતો અનુભવ.
પ્રેમ એટલે બધા બંધનોમાંથી મુક્ત થયા પછી ઉત્પન્ન થયેલી લાગણી.
પ્રેમ એટલે પોતાના કરતાં બીજા માટે જતું કરવાની તૈયારી.
પ્રેમ એટલે કોઈ જ પ્રકાર ના કારણ વિના આપી દેવાની ચાહ.
એટલે જ તો જેને તમે પ્રેમ પ્રેમ કરો છો એને મુક્ત કરી દો.
કેમ કે, કોઈને પણ પોતાની સ્વતંત્રતા સિવાય વધારે વહાલું કઈ હોતું નથી.
- आचार्य. जिज्ञासु चौहान
(L.K.U.)
#Freedom