સંબંધમાં કે પ્રેમમાં આકર્ષણ જરૂરી છે, પરંતુ આકર્ષણ જો માત્ર દેખાવનું હશે તો એનું આયુષ્ય લાંબુ નહિ હોય.
સમય જતા આકર્ષણ ઘટતા,લાગણીઓ વરાળ બની ઉડી જશે. જરાક સરખો મનમોટાવ સંબંધોને તોડી નાખશે.
આકર્ષણ દેખાવ સાથે સ્વભાવનું, વિચારોનું હશે તો એ જીવનભરનો અતૂટ સથવારો બની જશે