ઘવાયેલું દિલ એક જૂની જર્જરિત દીવાલ જેવું હોય છે...
જે દિવાલ માં પહેલા થી જ અસંખ્ય ખીલીઓ ઠોકાયેલી હોય ત્યાં એક વધુ એમાં શું ફરક પડે છે દોસ્ત!!
જ્યારે એ પ્લાસ્ટર ના થીગડાં મારેલી દિવાલ અસંખ્ય મજબૂત હથોડા વડે ઠોકાયેલી ખીલીઓના પ્રચંડ અને તીવ્ર પ્રહારને લીધે ખખડી ને એક દિવસ પડી જાય છે એમજ આ દિલ પણ એક દિવસ ધબકાર વગર નું થઈ જશે..
આશકા શુક્લ "ટીની"