જ્યારે સાચો પ્રેમ થાય ત્યારે આ હ્દય કાંચ જેવુ હોઈ છે, પારદર્શક અને સ્વચ્છ, કોઈ પણ પ્રકાર ના દંભ કે આડંબર ની ધૂળ પણ નથી લાગી હોતી એના પર, પણ જ્યારે એ ટુટે છે ત્યારે પ્રચંડ વિસ્ફોટ સાથે એ કાંચ ના ઝીણા ઝીણા ટુકડાઓ વેરાઈ જાય છે, અને એજ ટુકડાઓ યાદો બનીને ઘણાં સમય સુધી તમારા મન અને શરીર પર શૂળની જેમ ભોંકાયા કરે છે જેની વેદના ખૂબ જ અસહ્ય હોય છે.
આશકા શુક્લ "ટીની"