"પ્રેમ ની PhD" by Nish
26. પ્રેમ એટલે વિષાદ ...
આખી દુનિયા જેમાં સમાઈ જાય,
એ નાં હોય તો જાણે એકલતા છવાઈ જાય..
વાત શું હું કરું એમના અસર ની???
એ નાં હોય મેહફિલ માં, તો મેહફિલ માં પણ માતમ છવાઈ જાય.
Fun fact :
લાઇફ ની સૌથી મોટી ખુશી માં પણ એ એક વ્યક્તિ નથી તો એ ખુશી અધૂરી જ લાગશે.
એટલે જ કહું છું જવા નાં દેતાં.
#nish
#premniphd
સાચા પ્રેમ ની સાચી વાતો દરરોજ.. Follow કરો જેથી એક પણ વાત miss ના થાય...