Gujarati Quote in Whatsapp-Status by Brijesh Shanischara

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક નિર્દોષ વિધ્યાર્થી ભગવાન ને પત્ર લખી રહ્યો હતો.
ડોલર 72 પર પોચ્યો,
પેટ્રોલ 70 પર,
દુધ 50 પર,
ડુંગળી 80 રુપિયા અને
દાળ 100 પર
હે ભગવાન તારો ખુબ ખુબ આભાર છે કે
પાસિંગ માર્ક્સ હજુ 35 પર જ અટકેલા છે
નહિતર હુ તો બરબાદ જ થઈ ગયો હોત

Gujarati Whatsapp-Status by Brijesh Shanischara : 111351711
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now