એવુ થાય છે કે તારી આંખોમાં બસ જોયા જ karu, જોયા જ કરું ઇમો ડૂબી જાવ ખરેખર તારી આંખો એ મારો શ્વાસ છે ભગવાને તને મારાં માટે બનાવી છે તારી આંખો નો નશો છે મને તારી આંખો તારો ચહેરો તારી બીજા પ્રત્યે ની ઉદારતા ની ભાવના તારી બોલી તારા ગાલ પરિવાર ના ડિમ્પલ તારી ખુલી જુલફો તારી આંખો ના સાગર mo હું ડૂબી જવા માંગુ છું
#આંખો