Gujarati Quote in Shayri by Piyusha

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#આંખો
કંઈ ન બોલું ,રહું મૌન હું,
તોય એ ભાષા સમજી જાય તું.
કેવી અજબ-ગજબ આ લાગણી ,
"પિયુ"
કરું આંખો બંધ ને દેખાય જાય તું.
ધ્રૂજે છે કૈક તારી અંદર ,
ને એટલે જ જીવું છું હું .

Gujarati Shayri by Piyusha : 111351565
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now