કોઈ બીજા પર નિર્ભર થવા ને બદલે તમારી જાત પર નિર્ભર થતા શીખી જશો ત્યાર થી બધા દુઃખો ની જગ્યા તમારા પગ નીચે હશે આપણી ખુશી કોઈ પર નિર્ભર ના હોવી જોઈએ પોતાના માં જ મસ્ત રહો કારણ કે આપણે દુઃખી કે સુખી કરવાની તાકાત આપણાં સિવાય કોઈ માં નથી 🙏🙏🙏 #positivity
સુપ્રભાત🌞🌞🌞
:~તેજલ