#અનંત
અનંત ચાહત...
અધૂરી સમજુ કે પુરી પણ ચાહત મારી અનંત છે..
હૈયા ના ધબકાર નો સુંદર એહસાસ અનંત છે..
બસ મારી યાદો ની પળ અનંત છે..
હૈયે તમારું નામ રચાયેલું અનંત છે...
શબ્દ ની રચના માં મૌન ની ભાષા માં રચાયેલા શબ્દ અનંત છે..
આત્મા થી બંધાયેલી અધભૂત રીત બસ તે અનંત છે..
હૈયે થી રચાયેલ એ ચાહત અનંત છે..
મારી ચાહત અનંત છે..અનંત છે....