Gujarati Quote in Poem by Jyoti

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલ આજે તો જીવી જ લઈએ અનંત સુધી‌

દિલ માંથી બધા દુઃખો દૂર કરી ફરી લઈએ ચાલ આજે
તો જીવી જ લઈએ અનંત સુધી‌...

ઉદાસ રહેવાના ઘણા કારણો છે પણ એને ભૂલી જઈએ ચાલ આજે તો જીવી જ લઈએ અનંત સુધી....

સમય પર બધા કામ નથી થતા પણ એની માટે કોશિશ
કરી લઈએ ચાલ આજે તો જીવી જ લઈએ અનંત સુધી‌....

મુશ્કેલીઓ આ જીવનમાં ઘણી છે પણ એ બધી મુશ્કેલીઓને પાછળ છોડી દઈએ ચાલ આજે તો
જીવી જ લઈએ અનંત સુધી‌......

કાલે શું થશે એ ખબર નથી તો આ શ્વાસ અટકે એ
પહેલાં બધી જ ઈચ્છાઓ પૂરી કરી લઈએ ચાલ
આજે તો જીવી જ લઈએ અનંત સુધી‌......


#અનંત

Gujarati Poem by Jyoti : 111350991
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now