એ આરંભ છે અને અંત પણ એ જ છે.
એ જ છે કાળની શરૂવાત અને કાળનો અંત પણ એ જ છે.
બ્રહ્માંડના કણેકણમાં એ જ છે અને અનંત અવકાશનું ખાલીપણું પણ એ જ છે.
ગણી શકાય એવા બીજો પણ એ જ છે અને અગણિત જીવાત્માઓ પણ એ જ છે...
સમગ્ર સૃષ્ટિનો આકાર એ જ છે અને નિર્ગુણ નિરાકાર, અનંત સુધી વ્યાપ પણ એ છે...
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🕉🕉🕉🕉🕉🕉🕉🕉
#અનંત